કર્ણલોક by ધ્રુવ ભટ્ટ આજે બધુ જ બદલાઈ ગયું છે. જાણુ છું કે કશુંયે શાશ્વત નથી. હિમયુગનાં થીજેલા આદિજળે શ્વેત શિખરો પર થી સરકી ને વહેવાનું શરૂ કર્યું તે ક્ષણથી, અરે તેના પણ પહેલાંથી બધુ જ પળે પળે બદલાતુ રહ્યું છે. તેને નવું કહીએ કે એ પહેલાં કરતાં જુદુ ગણીયે. કશું પણ હતુ તેવું રહેતુ નથી. આ જ રીતે સમયની સાથે માણસ, તેની વિચારધારા, તેની રીત-ભાત બધુ બદલાતુ રહે તે હું સમજી શકું છું. જે ગયું તેની પીડા મને નથી. દર્દ તો જે નથી ગયુ તેનુ છે. માણસ લાખ પ્રયત્ને પણ આવી ન જતી કે રોકાઈ જતી બાબતો ને પોતાના મનોજગત પર શાસન કરતાં રોકી શકતો નથી. This sentences from the book KARNLOK by Dhruv Bhatt, such a great novelist in few words he teaches the lifetime lesson to readers. Very meaningful sentences lead us in deep thinking. So here i wanna discuss my review on his book Karnlok... -> પરીવાર નુ સુખ શું હોય છે તે કદાચ ક્યારેય અનાથ બાળકોને ખબર નહિ હોય. અનાથ આશ્રમમાં અનાથ બાળકો અને...