Remembering one short poem translated in Gujrati from memory. I don't know the name of writer and real poem as writer wrote but inspired from that I like to share this lines...
મને વસંત ગમે છે
મને વસંત ગમે છે
પરંતુ....
એ વધારે પડતી યુવાન છે
મને ઉનાળો ગમે છે, પરંતુ...
એ વધારે પડતો અભિમાની છે
તેથી તો મને પાનખર ગમે છે
એનો કંઠ કર્ણપ્રિય હોય છે
એનો રંગ વૈભવશાળી હોય છે
અને એમાં થોડો વિશાળ ભરેલો હોય છે
એની સોનેરી સમૃદ્ધિ વસંત જેવી નિર્દોષ
અને...
ઉનાળા જેવી શક્તિશાળી નથી હોતી પરંતુ
એમાં પાછલી ઉંમરના કોમળ કોમળ અને કરુણામય ડહાપણ ભરેલું હોય છે
એ જીવનની મર્યાદા અને વાસ્તવિકતા જાણે છે...
Comments
Post a Comment