અંત ન પામે તેવી આ યાતના અને પીડાઓ, જગત ના ક્યાં ખુણા માંથી પ્રગટી ને ખબર નહિ
કેમ આ હૃદય માં સમાઈ જાય છે
આ અનરાધાર વરસતા વરસાદ સાથે બુંદ બની વહી જવું રૂપક લગે છે...
ચાલ ને આ પીડાઓ ને દફનાવી ને ધૂળ માં ભળી જઈએ ...
પહેરી રાખેલા આ પીડા ના ટોપલા ને ક્યાંક બવ જ દૂર ફેંકી બહાર હળવો કરી દઈએ. ...
તને કેમ કહું છું આ બધું??
જ્યારે મને ખબર છે મારી આ ચાતક ની ભાષા તારા માટે છે જ નહીં,
લાગે છે તારી સાથે પણ હાંફી જવાય છે,
એક ધારું સાથે ચાલી ને નહિ.
પણ
પેહલા ઉન્માદ માં આવી ને દોટ મૂકી જેનો આજે હાંફ ચડે છે. ...
આરંભ અને અંત
આરંભ અને અંત...
સદીઓ જતી રહે , આ સમય ને કાટ નથી ચડતો કે નથી થાક.
થાકી જઈએ છીએ તો બસ આપણે...
ગળું દબાવી દે છે આ લાગણી ના મુખોટાં
થાય છે ઉતારી ને ફેંકી ને ડૂબી જાઉં પેલી જલકુકડીઓ જોડે સરોવર માં...
યાતના,પીડા,અનહદ આંસુ...
ન સમજી શકાય તેવા ભાવો..
રસ્તા પર રઝળતા કરી મુકશે.
રસ્તો આમ તો એ જ છે સાથે
ઘર તો માત્ર પાંજરા ના પંખી ને મળે છે,
આપણે તો ગગન માં રસ્તા વિના મંજિલએ પહોંચવા ઉડી નીકળેલા ચકલા....
પણ આ ન ખૂટે તેવો રસ્તો,
ને ખૂટી જાય તેવા શ્વાસ વચ્ચે ની સન્નતાકુકડી માં ક્યાંક હું મને ખોઈ રહી છું.
મારી આવતી કાલ ના વિષાદ,
ને બુઝાયેલી કાલ ની રાખ માં મને સળગતી જોઉં છું..
આ યાતના, પીડા ને મૌન દર્દ,
કોઈ આવી ને સમજે એ ઘોર નિરાશા
કોરી રહી છે મારી અંદર એક તાજ મહલ.

Comments
Post a Comment