Skip to main content

Posts

Showing posts from December, 2017

I.A. Richard

I.A. Richards, along with T.S. Eliot, may be called the founding father of the New Criticism.In the view of New Critics,According to I.A. Richard, four type of Misunderstanding. 1.Careless reading 2.prosaic reading 3.inappropriate metaphor 4.difference in meaning Here, in this blog i wanna discuss this four factors or problems in understanding of poetry with the Maithilishran Gupt's poem. Mathilishran Gupt " माँ कह एक कहानी।" बेटा समझ लिया क्या तूने मुझको अपनी नानी ?" " कहती है मुझसे यह चेटी ,  तू मेरी नानी की बेटी कह माँ कह लेटी ही लेटी ,  राजा था या रानी ? माँ कह एक कहानी।" " तू है हठी ,  मानधन मेरे ,  सुन उपवन में बड़े सवेरे , तात भ्रमण करते थे तेरे ,  जहाँ सुरभी मनमानी।" " जहाँ सुरभी मनमानी! हाँ माँ यही कहानी।" वर्ण वर्ण के फूल खिले थे ,  झलमल कर हिमबिंदु झिले थे , हलके झोंके हिले मिले थे ,  लहराता था पानी।" " लहराता था पानी ,  हाँ हाँ यही कहानी।" " गाते थे खग कल कल स्वर से ,  सहसा एक...

Book Review of કર્ણલોક

કર્ણલોક by ધ્રુવ ભટ્ટ      આજે બધુ જ બદલાઈ ગયું છે. જાણુ છું કે કશુંયે શાશ્વત નથી. હિમયુગનાં થીજેલા આદિજળે શ્વેત શિખરો પર થી સરકી ને વહેવાનું શરૂ કર્યું તે ક્ષણથી, અરે તેના પણ પહેલાંથી બધુ જ પળે પળે બદલાતુ રહ્યું છે. તેને નવું કહીએ કે એ પહેલાં કરતાં જુદુ ગણીયે. કશું પણ હતુ તેવું રહેતુ નથી. આ જ રીતે સમયની સાથે માણસ, તેની વિચારધારા, તેની રીત-ભાત બધુ બદલાતુ રહે તે હું સમજી શકું છું.          જે ગયું તેની પીડા મને નથી. દર્દ તો જે નથી ગયુ તેનુ છે. માણસ લાખ પ્રયત્ને પણ આવી ન જતી કે રોકાઈ જતી બાબતો ને પોતાના મનોજગત પર શાસન કરતાં રોકી શકતો નથી.          This sentences from the book KARNLOK by Dhruv Bhatt, such a great novelist in few words he teaches the lifetime lesson to readers. Very meaningful sentences lead us in deep thinking. So here i wanna discuss my review on his book Karnlok...          -> પરીવાર નુ સુખ શું હોય છે તે કદાચ ક્યારેય અનાથ બાળકોને ખબર નહિ હોય. અનાથ આશ્રમમાં અનાથ બાળકો અને...

રજકણ સૂરજ થવાને શમણે Book Review

રજકણ સૂરજ થવાને શમણે by ગુણવંત શાહ વૃક્ષ ને પાંદડે નવરો બેઠો પવન પતંગિયાની પાંખમાંથી ખરતા સમયનો રંગ જોયાં કરે છે ઝરણાં સાથે વહયા કરતુ વાકુચૂકું આકાશ નિરાંતે....... અવાજના પરપોટા સાંભળ્યા કરે છે ખાલી પાનુ કોચલુ તોડી એક પળ જ્યારે, પાંખ ફફડાવે ત્યારે માણસ કહે છે; હું BUSY છું.              આ પંક્તિથી શરૂ થયેલી વાર્તા..... આમ, તો વાર્તા મિત્ર જ નહિ પણ તંદુરસ્ત સમાજના નિર્માણમાં ફાળો આપનાર આ પુસ્તક ગુણવંત શાહના મુળ તો લગ્નસંસ્થા અંગેના વિચારો પર વધુ ભાર આપે છે.           નિર્દોષ નામના મુખ્ય પાત્રને જ લેખક બનાવીને ગુણવંત શાહે તેના વિચારોને નિર્દોષના મુખે બોલાવ્યા છે. આ ઉપરાંત આસ્થા શિક્ષિકા ઓછી ને નિર્દોષની પ્રિય મિત્ર પણ વિચારને સમજની દ્રષ્ટિએ નિર્દોષની સાઈડ કાપી જાય છે. આ બંને વાર્તાના મુખ્ય પાત્ર છે. ને આખી નવલકથા આની આજુબાજુ જ રુપરંગ પકડે છે. નિર્દોષને આસ્થા પહેલા મળી કે કેન્સર એનો જવાબ આમ તો એક જ છે. જીવલેણ રોગની સામે ઝઝૂમવામા પ્રેમ સાર્થક નીવડે છે.           સમગ્ર નવલકથા દરમ્યાન એ ચોક્...

Book review of Lovely Paan House by Dhruv Bhatt.

Lovaly Pan House – by Dhruv Bhatt As Author Says in Introduction :- કથા મને મળી છે એક જુના કબ્રસ્તાન કહેવાતા સ્થળે ખુલ્લામાં બેસીને કામ કરતા છુટાછવાયા રોડ સાઈડ ગેરેજોમાંથી  મારી જુની કાર સરખી કરાવવા હુ અવારનવાર ત્યાં જતો અને મારા અંગત શોખથી સમારકામ જોવા મોડી રાત સુધી બેસતો.           છૂટક મજુરી કામ કરતા, દેવામા દુબેલા કારીગરો કામ કરતાં એવુ જ બોલતા એ જનોને મોઢે મે કબીર, ખુશરો ,મીર, ગાલીબથી માંડીને રમેશ પારેખ અને મનોજ ખંડેરીયા સહિત ઘણાંની રચના સાંભળી છે. My Opion or View about book :- ધ્રુવ ભટ્ટ મને હંમેશાથી તેના શબ્દો દ્રારા આકર્ષિત કરતા રહ્યા છે. એ પછી સમુદ્રાન્તિકે, અતરાપિ હોય કે લવલી પાન હાઉસ. તેની દરેક બુક મારુ ટોપ ફેવરીટ બની જાય છે. તેમનુ બીજી બુક જ આ રેકોર્ડ તોડે છે;       લવલી પાન હાઉસની પહેલી લાઈન જ વિચારતા કરી મુકે છે કે- આવુ તો આપણે ન વિચાર્યુ : આ મનોરમ જગતનુ સર્જન કરવા સમયે સર્જનહારે જીવમાત્રના મનમાં પોતાને રહેવા માટે અનુકૂળ સ્થાન શોધવાની વ્રુત્તિ તો મુકી જ હશે. તોપણ માણસ પોતે જયાં જન્મે ઉછરે તે જ સ્થાન પર આનંદ પૂર્વક રહી ...

Thinking Activity on Frankenstein

FRANKENSTEIN or The Modern Prometheus.  By - Marry Shelley (Gothic science fiction written in 1818)  Here is my task answers http://milanparmar94.blogspot.in/2017/12/worksheet-screening-movie-frankenstein.html?m=1 1) What are the some major difference between Movie and the Novel Frankenstein?  One can find many differences between movie and original text because, in about two hours the director of film must leaves out some parts of story and hold on the attention on only special themes it can be possible while in book there is no time and words limit so we can see detailed discussion. *All the Differences between Movie and Novel (Movie by  Kenneth Branagh in 1994 and Novel by Marry Shelley 1818.) 1. In the starting of  book When Victor meets Captain Robert Walton, near the North Pole in the book the Victor is old, ill, weak and dying while in movie victor is quite young and well enough. 2.In the very beginning part of story when Victor is a young b...

T. S. Eliot's essay Tradition and Individual Talent

http://dilipbarad.blogspot.in/2014/12/t-s-eliot-tradition-and-individual.html?m=1 *Thinking activity 1)  How would you like to explain Eliot's concept of Tradition? Do you agree with it?      First of all yes, I'm agree with the idea of tradition of Eliot,  his  concept of 'Tradition' is not a very favourable term with the English who generally utilize the same as a term of censure, but in simple way Eliot says about tradition that it has a three fold  significance.  Firstly, tradition cannot be inherited and involves a great deal of labour and erudition.  Secondly, it involves the historical sense which involves apperception not only of the pastness of the past, but also of its presence.  Thirdly the historical sense... write not only with his own generation in mind, but with a feeling that the whole of the literature.  2)  What do you understand by Historical Sense? As above I mentioned that historical sens...

Thinking Activity on Mathew Arnold

Do you agree with Mathew Arnold's view on detachment, disinterestedness, fallaeies like historical and Personal,  Touchstone method and his definition of poetry?  I'm agree with this Arnold 's idea because when one criticise on any work this is the first need which Arnold told in his criticisms  that...critic should be like Empire who is interested in whole but see everything as witness.. Involved but not with prejudice in mind. Arnold's Touchstone Method is not 100% applicable in all the work because one can not define anything by one fragement of any work.. Another side of work can be fully different.