Lovaly Pan House – by Dhruv Bhatt As Author Says in Introduction :- કથા મને મળી છે એક જુના કબ્રસ્તાન કહેવાતા સ્થળે ખુલ્લામાં બેસીને કામ કરતા છુટાછવાયા રોડ સાઈડ ગેરેજોમાંથી મારી જુની કાર સરખી કરાવવા હુ અવારનવાર ત્યાં જતો અને મારા અંગત શોખથી સમારકામ જોવા મોડી રાત સુધી બેસતો. છૂટક મજુરી કામ કરતા, દેવામા દુબેલા કારીગરો કામ કરતાં એવુ જ બોલતા એ જનોને મોઢે મે કબીર, ખુશરો ,મીર, ગાલીબથી માંડીને રમેશ પારેખ અને મનોજ ખંડેરીયા સહિત ઘણાંની રચના સાંભળી છે. My Opion or View about book :- ધ્રુવ ભટ્ટ મને હંમેશાથી તેના શબ્દો દ્રારા આકર્ષિત કરતા રહ્યા છે. એ પછી સમુદ્રાન્તિકે, અતરાપિ હોય કે લવલી પાન હાઉસ. તેની દરેક બુક મારુ ટોપ ફેવરીટ બની જાય છે. તેમનુ બીજી બુક જ આ રેકોર્ડ તોડે છે; લવલી પાન હાઉસની પહેલી લાઈન જ વિચારતા કરી મુકે છે કે- આવુ તો આપણે ન વિચાર્યુ : આ મનોરમ જગતનુ સર્જન કરવા સમયે સર્જનહારે જીવમાત્રના મનમાં પોતાને રહેવા માટે અનુકૂળ સ્થાન શોધવાની વ્રુત્તિ તો મુકી જ હશે. તોપણ માણસ પોતે જયાં જન્મે ઉછરે તે જ સ્થાન પર આનંદ પૂર્વક રહી ...